Governing bodies(Form 5)
ફોર્મ ભરવા અંગેની સામાન્ય સૂચનાઓ:
-
Governing bodies(Form-5)-નિયામક જૂથના ફોર્મ College માં Login થયા બાદ જ ભરી શકાશે.
-
Login થયા બાદ સૌપ્રથમ College Information Page ડિસ્પ્લે થશે તેમાં કોઈ સુધારો કરવો હોયતો કરી શકાશે ,જમણી બાજુ મેનુ પર ફોર્મનું લિસ્ટ જોવા મળશે ,જે તે ફોર્મ ત્યાંથી ઓપન કરી શકાશે.
-
Star (*) માર્ક Field ની વિગત ભરવી ફરજીયાત છે.
-
ફર્સ્ટ નામ માં તમારી સરનેમ,મિડલ નામ માં તમારું પોતાનું નામ ,અને લાસ્ટ નામ માં તમારા પિતા નું નામ અથવા પતિનું નામ લખવું.
-
જન્મ તારીખ ,મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ,સિટી-તાલુકો ,જિલ્લો ,પીનકોડ તેમજ આધારકાર્ડ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે.
-
પત્રવ્યવહાર માટે નિયામક જૂથનું સરનામું લખવું.
-
ચેરમેન અથવા પ્રેસિડેન્ટ નું પૂરું નામ નાખવું.
-
સેક્રેટરી નું પૂરું નામ લખવું.
-
આટલી પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારો અત્યારનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
-
ફોર્મ ની બધી વિગત ભરાઈ જાય પછી સેવ બટન ઉપર ક્લિક કરવાથી ફોર્મ સેવ થઇ જશે.
-
રેકોર્ડ સેવ થઇ ગયા પછી જો તમે એમાં કઈ સુધારો કરવા માંગતા હોય તો ફોર્મ ની ઉપર ની જમણી બાજુ Manage બટન ઉપર ક્લિક કરવાથી તમારો રેકોર્ડ તમને બતાવશે.
-
Report પર ક્લિક કરવાથી ફોર્મની પ્રિન્ટ કાઢી શકાશે.
-
તેમાં Edit અને Remove બટન આપેલા છે,જો રેકોર્ડ કાઢી નાખવો હોય તો Remove બટન ઉપર ક્લિક કરવું અને જો કોઈ સુધારો કરવો હોય તો Edit બટન ઉપર ક્લિક કરવું,ત્યાર બાદ ફરી સુધારો કરીને Save બટન ઉપર ક્લિક કરવાથી રેકોર્ડ અપડેટ થઇ જશે .
-
મેનુ માં Circular option પર ક્લિક કરવાથી Circular ની File ઓપન થશે.
-
Statue option ઉપર ક્લિક કરવાથી Statue ની File ઓપન થશે.
-
Help option પર ક્લિક કરવાથી ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી જોવા મળશે.
-
Rejected Forms માં એડમીન દ્વારા રિજેક્ટ થયેલા ફોર્મ નું લિસ્ટ હશે.
-
Correction Forms Correction કરેલા ફોર્મનું લિસ્ટ જોવા મળશે.
-
Lock College option પર ક્લિક કરવાથી College લોક કરી શકાશે.