Teacher And Principal(Form 1 to 4)

ફોર્મ ભરવા અંગેની સામાન્ય સૂચનાઓ:

  • Teacher And Principal(Form 1 to 4) College માં Login થયા બાદ જ ભરી શકાશે.
  • Login થયા બાદ સૌપ્રથમ College Information Page ડિસ્પ્લે થશે તેમાં કોઈ સુધારો કરવો હોયતો કરી શકાશે ,Left side મેનુ પર ફોર્મનું લિસ્ટ જોવા મળશે ,જે તે ફોર્મ ત્યાંથી ઓપન કરી શકાશે.
  • Star (*)  માર્ક Field ની વિગત ભરવી ફરજીયાત છે.
  • ફર્સ્ટ નામ માં સરનેમ,મિડલ નામ માં પોતાનું નામ ,અને લાસ્ટ નામ માં પિતાનું નામ અથવા પતિનું નામ લખવું.
  • જન્મ તારીખ ,મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ ,સિટી-તાલુકો ,જિલ્લો ,પીનકોડ તેમજ આધારકાર્ડ નંબર વગેરે વિગત ભરવાની રહેશે.
  • Date Of Joining માં આ કૉલેજ માં જ્યારથી જોઈન થવાના છો એ તારીખ લખવી.
  • પરમેનેન્ટ તરીકે જોઈન થવાના હોય તો Yes સિલેક્ટ કરવું નહીંતર No સિલેક્ટ કરવું.
  • જે વિદ્યાશાખામાં ટીચર તરીકે જોઈન થવા માંગતા હોય તે વિદ્યાશાખાનું નામ સિલેક્ટ કરવું.
  • આટલી પ્રોસેસ પુરી થયા બાદ તમારો તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
  • Designation એટલે કે પ્રિન્સિપાલ કે ટીચર તરીકે જોઈન થવા માંગો છો એ સિલેક્ટ કરવું.
  • Experience માં અનુભવ 10 વર્ષ કે તેથી વધુ હોય તો 10 Years and more than 10 year's અને નહીંતર Less Than 10 Years સિલેક્ટ કરવું.
  • ત્યાર બાદ જે કેટેગરી માં આવતા હોય તે કેટેગરી સિલેક્ટ કરવી.
  • Job માં કાયમી હોય તો Permenant, સમય મર્યાદામાં હોય તો Temporary અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય તો Contractual સિલેક્ટ કરવાનું રહેશે.
  • ડિગ્રી માં ડિગ્રી નું નામ ,જે યુનિવર્સિટીમાંથી મેળવેલી હોય તે યુનિવર્સિટીનું નામ ,ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોય તેનું વર્ષ અને ટોટલ પર્સન્ટેજ ,તેમજ જો તમે કોઈ ટીકા લખવા માંગતા હોય તો તે વગેરે માહિતી ભરવાની રહેશે.
  • તેમજ એક કરતા વધારે ડિગ્રી હોય તો Add બટન ઉપર ક્લિક કરવાથી નવો રેકોર્ડ એડ કરી શકાશે.
  • જે કૉલેજમાંથી અનુભવ મેળવેલો હોય તે કૉલેજનું નામ તેમજ ત્યાં જોઈન થયા હોય એ તારીખ અને જોબ છોડી હોય એ તારીખ લખવાની રહેશે.
  • તેમજ એક કરતા વધારે કૉલેજનો અનુભવ હોય તો Add બટન ઉપર ક્લિક કરવાથી નવો રેકોર્ડ એડ કરી શકાશે.
  • ફોર્મ ની બધી વિગત ભરાઈ જાય પછી Save બટન ઉપર ક્લિક કરવાથી ફોર્મ સેવ થઇ જશે.
  • રેકોર્ડ સેવ થઇ ગયા પછી જો તમે એમાં કઈ સુધારો કરવા માંગતા હોય તો ફોર્મ ની ઉપર ની જમણી બાજુ Manage બટન ઉપર ક્લિક કરવાથી તમારો રેકોર્ડ તમને બતાવશે.
  • Report પર ક્લિક કરવાથી ફોર્મની પ્રિન્ટ કાઢી શકાશે.
  • તેમાં Edit અને Remove બટન આપેલા છે,જો રેકોર્ડ કાઢી નાખવો હોય તો Remove બટન ઉપર ક્લિક કરવું અને જો કોઈ સુધારો કરવો હોય તો Edit બટન ઉપર ક્લિક કરવું,ત્યાર બાદ ફરી સુધારો કરીને Save બટન ઉપર ક્લિક કરવાથી રેકોર્ડ અપડેટ થઇ જશે .
  • મેનુ માં Circular option પર ક્લિક કરવાથી Circular ની File ઓપન થશે.
  • Statue option ઉપર ક્લિક કરવાથી Statue ની File ઓપન થશે.
  • Help option પર ક્લિક કરવાથી ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી જોવા મળશે.
  • Rejected Forms માં એડમીન દ્વારા રિજેક્ટ થયેલા ફોર્મ નું લિસ્ટ હશે.
  • Correction Forms Correction કરેલા ફોર્મનું લિસ્ટ જોવા મળશે.
  • Lock College option પર ક્લિક કરવાથી College લોક કરી શકાશે.