Non-teaching(Form 6)
ફોર્મ ભરવા અંગેની સામાન્ય સૂચનાઓ:
-
Non-teaching(Form-6) ફોર્મ College માં Login થયા બાદ જ ભરી શકાશે.
-
Login થયા બાદ સૌપ્રથમ College Information Page ડિસ્પ્લે થશે તેમાં કોઈ સુધારો કરવો હોયતો કરી શકાશે ,Left side મેનુ પર ફોર્મનું લિસ્ટ જોવા મળશે ,જે તે ફોર્મ ત્યાંથી ઓપન કરી શકાશે.
-
Star (*) માર્ક Field ની વિગત ભરવી ફરજીયાત છે.
-
ફર્સ્ટ નામ માં સરનેમ,મિડલ નામ માં તમારું પોતાનું નામ ,અને લાસ્ટ નામ માં પિતાનું નામ અથવા પતિનું નામ નાખવું.
-
જન્મ તારીખ ,મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ,સિટી-તાલુકો ,જિલ્લો ,પીનકોડ તેમજ આધારકાર્ડ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે.
-
Designation એટલે કે જે Field માં જોઈન થવા માંગો છો એ સિલેક્ટ કરવું.
-
Date of appointed માં જે તારીખે તમે જે તારીખે appointed હોય તે તારીખ લખવી અને
Date Of Confirmation કન્ફર્મ તારીખ લખવી.
-
જો તમે રજિસ્ટર ગ્રેજ્યુએટ માં નોંધણી કરાવેલી હોય તો એ એનરોલમેન્ટ નંબર અને ફેકલ્ટી એન્ટર કરવાની રહેશે.
-
આટલી પ્રોસેસ પુરી થયા બાદ તમારો અત્યારનો ફોટો અને સહી અપલોડ કરવાનો રહેશે.
-
ફોર્મ ની બધી વિગત ભરાઈ જાય પછી સેવ બટન ઉપર ક્લિક કરવાથી ફોર્મ સેવ થઇ જશે.
-
રેકોર્ડ સેવ થઇ ગયા પછી જો એમાં કઈ સુધારો કરવા માંગતા હોય તો ફોર્મ ની ઉપર ની જમણી બાજુ Manage બટન ઉપર ક્લિક કરવાથી તમારો રેકોર્ડ બતાવશે.
-
Report પર ક્લિક કરવાથી ફોર્મની પ્રિન્ટ કાઢી શકાશે.
-
તેમાં Edit અને Remove બટન આપેલા છે,જો રેકોર્ડ કાઢી નાખવો હોય તો Remove બટન ઉપર ક્લિક કરવું અને જો કોઈ સુધારો કરવો હોય તો Edit બટન ઉપર ક્લિક કરવું,ત્યાર બાદ ફરી સુધારો કરીને Save બટન ઉપર ક્લિક કરવાથી રેકોર્ડ અપડેટ થઇ જશે .
-
Circular: આ મેનુ પર ક્લિક કરવાથી Circular ની File ઓપન થશે.
-
Statue: આ મેનુ પર ક્લિક કરવાથી Statue ની File ઓપન થશે.
-
Help:આ મેનુ પર ક્લિક કરવાથી ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી જોવા મળશે.
-
Rejected Forms:આ મેનુ માં માં એડમીન દ્વારા રિજેક્ટ થયેલા ફોર્મ નું લિસ્ટ હશે.
-
Correction Forms: આ મેનુ માં Correction કરેલા ફોર્મનું લિસ્ટ જોવા મળશે.
-
Lock College: આ મેનુ પર ક્લિક કરવાથી College લોક કરી શકાશે.