Registered Of Donor(Form 7)

ફોર્મ ભરવા અંગેની સામાન્ય સૂચનાઓ:

  • Registered Of Donor(Form 7) Collge માં Login થયા બાદ જ ભરી શકાશે.
  • Star (*)  માર્ક Field ની વિગત ભરવી ફરજીયાત છે.
  • Login થયા બાદ સૌપ્રથમ College Information Page ડિસ્પ્લે થશે તેમાં કોઈ સુધારો કરવો હોયતો કરી શકાશે ,ડાબી બાજુ મેનુ પર ફોર્મનું લિસ્ટ જોવા મળશે ,જે તે ફોર્મ ત્યાંથી ઓપન કરી શકાશે.
  • ફર્સ્ટ નામ માં સરનેમ,મિડલ નામ માં પોતાનું નામ ,અને લાસ્ટ નામ માં પિતાનું નામ અથવા પતિનું નામ લખવું.
  • તમારી જન્મ તારીખ ,મોબાઈલ નમ્બર, ઇ-મેઇલ એડ્રેસ,સિટી-તાલુકો ,જિલ્લો ,પીનકોડ,આધારકાર્ડ નંબર તેમજ ફેક્સ નંબર નાખવાનો રહેશે.
  • Donor કઈ ફેમિલી ,સંસ્થા ,પેઢી ,કોર્પોરેશન કે ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે તેની માહિતી ભરવાની રહેશે.
  • જે કૉલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટમાં ડોનેશન આપવાનું હોય તે કૉલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટ નું પૂરું નામ લખવું.
  • જે ડોનેશન આપવાનું હોય rupees અથવા property તે ડોનેશનની કુલ રકમ લખવાની રહેશે.
  • જો તમે ડોનેશન હપ્તા થી ભરવા માંગતા હોય તો તેની વિગત લખવી.
  • તેમજ એક કરતા વધારે રેકોર્ડ એડ કરવા હોય તો Add બટન ઉપર ક્લિક કરવાથી નવો રેકોર્ડ એડ કરી શકાશે.
  • આટલી પ્રોસેસ પુરી થયા બાદ તમારો તાજેતરનો ફોટો અને સહી અપલોડ રહેશે.
  • ફોર્મ ની બધી વિગત ભરાઈ જાય પછી Save બટન ઉપર ક્લિક કરવાથી ફોર્મ સેવ થઇ જશે
  • રેકોર્ડ સેવ થઇ ગયા પછી જો તમે એમાં કઈ સુધારો કરવા માંગતા હોય તો ફોર્મ ની ઉપર ની જમણી બાજુ Manage બટન ઉપર ક્લિક કરવાથી તમારો રેકોર્ડ તમને બતાવશે.
  • Report પર ક્લિક કરવાથી ફોર્મની પ્રિન્ટ કાઢી શકાશે.
  • તેમાં Edit અને Remove બટન આપેલા છે,જો રેકોર્ડ ડીલીટ કરવો હોય તો Remove બટન ઉપર ક્લિક કરવું અને જો કોઈ સુધારો કરવો હોય તો Edit બટન ઉપર ક્લિક કરવું,ત્યાર બાદ ફરી સુધારો કરીને Save બટન ઉપર ક્લિક કરવાથી રેકોર્ડ અપડેટ થઇ જશે .
  • Circular:મેનુ પર ક્લિક કરવાથી Circular ની File ઓપન થશે.
  • Statue મેનુ પર ક્લિક કરવાથી Statue ની File ઓપન થશે.
  • Help:મેનુ પર ક્લિક કરવાથી ફોર્મ ભરવા અંગેની જરૂરી માહિતી જોવા મળશે.
  • Rejected Forms માં એડમીન દ્વારા રિજેક્ટ થયેલા ફોર્મ નું લિસ્ટ હશે.
  • Correction Forms Correction કરેલા ફોર્મનું લિસ્ટ જોવા મળશે.
  • Lock College option પર ક્લિક કરવાથી College લોક કરી શકાશે.